અ વોક ટુ રીમેમ્બર

*આજે ઘણા સમય બાદ, જોવાનું બાકી રહી ગયેલું મુવી અ વોક ટુ રીમેમ્બર જોઈ કાઢ્યું. ફિલ્મ સારું છે, પણ અફસોસ કે લવ સ્ટોરી કે પ્રેમ કથા છે. ખબર નહિ આપણને કોઈ દિવસ આવો પ્રેમ થશે કે નહિ? થશે તો ક્યારે થશે? જીંદગીના લગભગ 20 વર્ષ તો પુરા થય ગયા 😛 અને જો થાય તો સામે વાડી ને કેન્સર નાં હોવું જોઈએ. શેન વેસ્ટ નો અભિનય આપણને ગમ્યો.

*આવતી કાલે 31 December છે, અત્યાર સુધી તો કોઈ પ્લાન નથી, પણ પછી હોસ્ટલમાં તો બધુ જ છેલ્લી ઘડીએ નક્કી થાય.

અ વોક ટુ રીમેમ્બર