જામનગરમાં ઉછરેલો હાલ ન્યુ યોર્ક શહેર સ્થિત મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ. સોમ થી શુક્ર અમેરિકાના વિવિધ શહેરોમાં રખડુ છું, અને દર વિકેન્ડ ન્યુ યોર્ક પાછો આવું છું!
ફૂડ, ડ્રિંક્સ, ફાઇનૅન્સ, એવિએશન, ટ્રાવેલિંગ, આર્ટ, પોલિટિક્સ અને હિસ્ટ્રી વિષે જો ચર્ચા કરવાં માંગતાં હોવ તો ગમ્મે ત્યારે મારો સંપર્ક સાધવો!
I like ur blog.