* છેલ્લો મહિનો, છેલ્લું અઠવાડિયું, છેલ્લા દિવસો અને હવે આવ્યો જામનગરમાં છેલ્લો રવિવાર 🙂
* જામનગર જ્યારે તેનો 475મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે ત્યારે હું 75 કિલોની બેગો ભરવામાં પડ્યો છું 🙂
* મંગળવારે રાજકોટ – મુંબઈ – નેવાર્ક ખાતેની એર ઇન્ડિયામાં (હા, એર ઇન્ડિયા !!!!!!!) ઉડાન છે.
* …. તો આ હતી ભારતમાં થી છેલ્લી પોસ્ટ 😉 હવે મળીશું અંકલ સેમને ત્યાંથી 😀
નોંધ : આ પોસ્ટ લખનાર, મિત્રતાને ઉજવવા માટે કોઈ ખાસ દિવસમાં માનતો નથી.
આવજો અને પાછા આવજો 🙂
ખુબ સારી યાદો / પોસ્ટ્સ / ફોટોઝ / અનુભવો લેતા આવજો .
આવજો. મળીશું ઓક્ટોબર કે પછી ક્યારેક..