રંગીલો ગુજરાતી, રંગીલી દુનિયા !!

રંગીલું જગત !!!

મુંબઈ અહેવાલ

with one comment

* તો ગયા અઠવાડિયે મુંબઈની મુલાકાત લેવામાં આવી.

* ઉચ્ચ અભ્યાસ માટે અંકલ સેમનાં વિઝા મળી ગયા છે😀

* છેલ્લાં છ મહિનાની દોડ-ધામ નું ફળ હવે મળ્યું છે !! પરીક્ષાઓ, કોલેજ સિલેકશન, એડમીશન પ્રોસેસ અને વિઝા માટે કાગળિયાં આ બધું તૈયાર કરતાં કરતાં તો પરસેવા છુટી ગયા અને એક સમયે તો બધું પડતું મૂકી દેવાની ઈચ્છા થઇ.

* પણ આશરે બે વર્ષ પેહલાં જોયેલું સપનું હવે જયારે પૂરું (ચાલુ) થવા જઇ રહ્યું છે ત્યારે મન ધીમું ધીમું મલકાય છે અને અંગ્રેજીમાં જેને “mixed feeling or emotions” કહેવાય તે પણ અનુભવી રહ્યો છું.

* મુંબઈમાં આ વખતે ઉનાળો થોડો વધુ કપરો લાગ્યો અને ભેજ નાં કારણે પણ બહુ મજા ન આવી. એમાય ત્રણ દિવસ સુધી સવારે કીડીયારા માફક ભરેલ લોકલ ટ્રેનમાં ભાયંદર થી બાન્દ્રા મુસાફરી કરવી પડી.

* વિઝા ઈન્ટરવ્યું એકંદરે સારું ગયું પણ કોન્સ્યુલેટમાં વિઝા લેવાં માટેની ભીળ પણ વધું હતી આ વખતે😉

* પેલું બહુ વગોવાયેલું પૂજા ધીન્ગ્રાનું  લ 15 પેતીસરીની મુલાકાત લીધી, કપ કેક અને મેકૃન ઘણાં સારાં હતાં !

* એક સાંજે કાર્તિક ભાઈ જોડે મુલાકાત થઇ અને આખી દુનિયાની પંચાત કરી😉 મજા આવી !!!

* બીજી સાંજે કોલેજ સીનીયર જીનેશ પટેલ સાથે પંચાત કરી😉

* મને એમ લાગ્યું કે માત્ર જામનગરનાં જ રસ્તાઓ ખોદી કાઢ્યા છે પણ મુંબઈમાં મલાડ આસ પાસ એવી જ હાલત છે.

* તો ચાલો હવે ન્યુ યોર્ક શહેર માટે એક તરફી ટીકીટ અને ઇન્ટરનેશનલ ડ્રાયવીંગ લાયસન્સ માટેની કામગીરી શરુ કર્યે😉

… આમ તો ફેસબુક પર મેં જે સ્ટેટસ અપડેટ કર્યું એ પ્રાયવેટ હોવાથી અહિયાં નીચે શેર કરું છું

Two years ago my 1 week of stay in NYC influenced me and compelled me to take higher studies there.

The city where you can travel the world without leaving the boroughs. The city which offers you little version of another country just by taking a subway.

The city whose neighborhoods offer you varied interest from Technology to Theater, Finance to Fashion, Cheapest street food to Michelin Starred Restaurants.

The city where 800 tongues are spoken in five boroughs. It is the culture, the heart of which is Broadway, the soul Greenwich Village, the mind the general publishing industry, the body the TV networks, and the blood the financial industry.

Now that I know, next two years of my life are going to be spent around the city that never sleeps, words cannot describe my feeling. The excitement of new place, new beginning, new life. Along with the fear of leaving the loved ones behind.

Next two years, in and around New York City😉😎

અમેરિકા અને કોલેજ કરતાં હું ન્યુ યોર્ક શહેર આસ પાસ રહેવાનો છું તેનાં માટે વધુ ઉત્સાહિત છું🙂

Written by Rangilo Gujarati

May 17, 2014 at 8:20 pm

One Response

Subscribe to comments with RSS.

  1. Congrats!!! Which college and course are you going to the USA for?

    dhaval

    June 21, 2014 at 2:58 am


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

મારો બગીચો

મારા અનુભવો અને વિચારોનું હરિયાળું સરનામું..

વાંચનયાત્રા

મારું વાંચન

Mount Meghdoot

Raining in the knowledge street

nirav says

A Journey through Books & Movies . . !

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

રખડતાં ભટકતાં

નવાં સ્થળો અને અનુભવની વાતો

planetJV

colorful cosmos of chaos

મારા વિચારો, મારી ભાષામાં!

અમારી બીજી કોઇ ટૅગલાઇન નથી!

%d bloggers like this: