રંગીલો ગુજરાતી, રંગીલી દુનિયા !!

રંગીલું જગત !!!

ગાય વિથ ગ્રીન પેન્ટ્સ

with 6 comments

* જ્યારે શહેરમાં, ભડકીલો લીલાં રંગના, અને ચામડીને તો કસી કસીને એવા ચોંટેલા કે તમને જોઇને પણ પરસેવા છુટી જાય એવા પેન્ટ પહેરલા છોકરાઓ અને એ જ રીતે પિંક વેલવેટનાં પેન્ટ પહેરેલી છોકરીઓ જોવા મળે ત્યારે વહેલામાં વહેલી તકે શહેર છોડવાના એંધાણ નજરે ચળી જાય. ખબર નહિ અહિયાં લોકોની ડ્રેસિંગ સેન્સને શું થય ગયું છે. :-/

* હવે જામનગરમાં થોડો વધુ સમય પસાર થય ગયો છે, તો ચાલો હવે આવતું અઠવાડિયું મુંબઈ ભમવામાં આવશે 😉

Advertisements

Written by Rangilo Gujarati

May 2, 2014 at 10:58 pm

6 Responses

Subscribe to comments with RSS.

  1. તેમને ગ્રીન ગોબ્લીન કહી શકાય અને તેણીઓને પિંક પેન્થર 😉

    મારું ચાલે તો હું આખો દિવસ નાઈટ ડ્રેસ’માં ઘૂમ્યા કરું !

  2. “ત્યાં” જશે ત્યારે તો તને ડ્રેસ સેન્સ જ જોવા નહી મળે 😉

  3. 🙂

    Anurag Rathod

    May 9, 2014 at 7:20 pm


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

મારો બગીચો

મારા અનુભવો અને વિચારોનું હરિયાળું સરનામું..

વાંચનયાત્રા

મારું વાંચન

Mount Meghdoot

Raining in the knowledge street

nirav says

A Journey through Books & Movies . . !

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

રખડતાં ભટકતાં

નવાં સ્થળો અને અનુભવની વાતો

planetJV

colorful cosmos of chaos

મારા વિચારો, મારી ભાષામાં!

અમારી બીજી કોઇ ટૅગલાઇન નથી!

%d bloggers like this: