ગુડબાય 2013

* લગભગ 2 મહિના બાદ કૈક લખી રહ્યો છું.

* 2013 એકંદરે સારું વર્ષ રહ્યું.

* છેલ્લાં થોડા સમય થી થોડી નવા જૂની ચાલી રહી છે. ખરા સમય આવા પર વધુ કહેવામાં આવશે 😀

* આ વર્ષમાં કળવા/મીઠાં લોકોનાં કળવા/મીઠાં અનભવો થયાં.

* અમદાવાદમાં જેમ 31 ડીસેમ્બર નજીક આવે એમ પોલીસનું ચેકિંગ અને કોઈના ખાલી ફ્લેટ માટેની શોધ વધી જાય 😉

* આપણા માટે તો દિવાળી પછી જ નવું વર્ષ ચાલું 🙂

* આશા છે કે આવતી 31 ડીસેમ્બર ન્યુ યોર્ક શહેર કે અંકલ સેમમાં બીજી કોઈ જગ્યાએ ઉજવવા મળે B-) 😀

* 2014 માં નિયમીત બ્લોગ લખવાનું રાખીશ – આને ન્યુ યર રીઝોલ્યુશન ન માનવું !!

* બાકી 2013 નાં અંતે પણ મારા બુલેટની પાછલી સીટ ખાલી જ છે 😀 😉

ગુડબાય 2013

2 thoughts on “ગુડબાય 2013

  1. ફ્લીકર’માં ઓળો જોઇને મોઢામાં પાણી આવી ગયું 🙂 મમ્મી’ને ટહેલ નાખવી પડશે . . .

    અને પાછલી સીટ વિષે સાન્તા પાસે વિશ માંગી લેવાય ને 😉

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s