રંગીલો ગુજરાતી, રંગીલી દુનિયા !!

રંગીલું જગત !!!

બેંગ્લોર દિવસ 2

with one comment

* સવારે ઈડલી અને ઉળીદ વળાં કે મેંદુ વળાં આરોગવામાં આવ્યા.

* દિવસની શરુઆતના સેશન ખુબ જ બેઝીક પ્રેઝેન્ટેશન ટેકનીક પર હતાં😦 ગઈ કાલ વાળો જ વ્યવસાયિક સ્પીકર આવેલો, આપણને તો એમાં બહુ કઈ રસ ન પડયો.

* આજે બપોરે હરી પ્રસાદ નાડીગ સાથે મુલાકાત થઈ. ત્રણ વર્ષ પહેલાં જ્યારે પ્રથમ વિકિપીડિયન અનિરુધ ભાટી સાથે મુલાકાત થઈ હતી ત્યારે હું હરીને મળ્યો હતો અને એ બન્ને લોકોએ મને વિકિપીડિયા પર આવવા પ્રોત્સાહન આપ્યું હતું🙂 હરી પ્રસાદ ભારતનાં જૂનાં વિકિપીડિયનમાં નો એક છે, તે કન્નડ અને સંસ્કૃત વિકિપીડિયા પર પ્રબંધક પણ છે અને તેણે વિકિમીડિયા ભારત રચવામાં પણ ખુબ મદદ કરેલ છે.

* બસ એ દિવસ થી જ આખી જિંદગી બદલાય ગઈ અને આજે હરી મને જોઇને પણ ખૂશ થયો અને ઘણાં વિષયો પર ખુબ ચર્ચા થઈ.

* ત્યાર બાદ સુનીલ અબ્રાહમ સાથે મુલાકાત થઈ. સુનીલ, ભારતમાં ઈન્ટરનેટને લાગતી વળગતી ચળવળમાં ખુબ આગળ પડતું માથું છે. તેની સાથે પણ ચર્ચા કરવાની ખુબ મજા આવી, તે બહુ સારો વ્યક્તા અને વ્યક્તિ છે😀

* બેંગ્લોરનાં વાદળોનાં પણ દર્શન નથી થયા😀 સવાર થી સાંજ લગભગ એક જ ઓરડામાં નીકળી જાય છે. છેલ્લા એક વર્ષમાં જેટલું નારિયલ નહિ ખાધું હોય એટલું તો માત્ર બે દિવસમાં ખાધું, બધાજ શાકમાં નારિયલ !!😮 તેમ છતાં અત્યારે તો સ્વાદિષ્ટ લાગે કારણ કે નવીન વસ્તુ છે, પણ જો અહિયાં જ રહેવાનું હોય તો તો વિચારવું પડે😀

Written by Rangilo Gujarati

October 4, 2013 at 10:15 pm

One Response

Subscribe to comments with RSS.

  1. Coconut can make you Nut ! but a healthy one🙂


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

મારો બગીચો

મારા અનુભવો અને વિચારોનું હરિયાળું સરનામું..

વાંચનયાત્રા

મારું વાંચન

Mount Meghdoot

Raining in the knowledge street

nirav says

A Journey through Books & Movies . . !

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

રખડતાં ભટકતાં

નવાં સ્થળો અને અનુભવની વાતો

planetJV

colorful cosmos of chaos

મારા વિચારો, મારી ભાષામાં!

અમારી બીજી કોઇ ટૅગલાઇન નથી!

%d bloggers like this: