બેંગ્લોર આવકારે

* અત્યારે તો જીવનમાં કશુય exciting ચાલી રહ્યું નથી, મંદ ગતિએ દિવસો પસાર થઇ રહ્યા છે 😀

* રસોઈમાં સારો હાથ બેસી ગયો હોય તેવું લાગે છે. દાળ (મગ, તુવર, ચણા), ભાત, ખીચડી, પરોઠા, રોટલી અને શાકમાં બટાકા, ફ્લાવર, ભીંડો, રીંગણ, ઓળો કે ભડથું બનાવતાં વાંધો નથી આવતો B-)

* આવતી કાલે સવારે બેંગ્લોર જવાનું છે, વિકિપીડિયાનાં Train the trainer કાર્યક્રમ ખાતે જે CIS ગોઠવી રહ્યું છે !!

* ચાર પાંચ દિવસનો રેસીડેન્શીયલ કાર્યક્રમ છે, ભારતમાં થોડા ઘણાં વિકિપીડિયનો ભેગા થશે, નવા લોકો મળશે.

* મારી જિંદગીમાં દક્ષીણ ભારતની આ સૌ પ્રથમ મુલાકાત છે 😀

* બેંગ્લોરનાં હવામાનનાં બહુ વખાણ સાંભળ્યા છે, જોઈએ how well Bangalore treats me 🙂 . બેંગ્લોર વિષે કોઈ પણ માહિતી શેર કરવાં વિનંતી. આમ તો બહુ રખડવાનો સમય નહિ મળે, તેમ છતા..

* તો આવતી કાલ થી બેંગ્લોર દિવસ 1 માટે તૈયાર રહેજો 😉

બેંગ્લોર આવકારે

One thought on “બેંગ્લોર આવકારે

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s