અમદાવાદ ૧૦૧

* generally હું કોઈ વાતો કે લોકોને generalize કરતો નથી, એટલે અહિયાં લખેલી વાતો બધા માટ સાચી ન હોય તેવું માની ને જ ચાલવું 😉 .

* અત્યારે જિંદગીમાં થોડી ઘણી ઉત્થલ-પાથલ ચાલી રહી છે (પણ બધી વાતોનાં ખુલાસાઓ અહિયાં નહી થાય) .

* અમદાવાદમાં બધાને જ entrepreneur બનવું છે અને ટેકનીકલ દુનિયામાં બધાને php ડેવલપર 😀 (વધુ વિગતો પછીની કોઈ પોસ્ટમાં) .

* અમદાવાદીઓ સાથેના કડવા અનુભવો થવાની શરૂઆત થઈ ચુકી છે 😛 .

* રહેવાનું એકલું છે એટલે ડુંગળી, બટાકાના અને દૂધનાં ભાવમાં પણ ખબર પડવા લાગી છે 😉 .

* બાકી પ્રીમાએ અહિયાં જે લખ્યું છે તે સો ટકા સાચું છે “Quite fascinating what living by yourself can really teach you about yourself hey!” .

* અત્યારે દિવસનાં લગભગ ૨૨ કલાક એકાંતમાં પસાર કરું છું 😀 , વહેલી તકે કોઈ પ્રવૃત્તિ ચાલુ કરવાની જરૂર છે.

* આશા છે કે આગળ જતા બધા એક સરખાં અમદાવાદીઓ સાથે ઓળખાણ ન થાય 😉 .

* હોંગ કોંગનાં ફોટાઓ અત્યારે ફેસબુક પર ચડાવ્યા છે અને તે પબ્લિક છે એટલે બધાં જ જોઈ શકે, મકાઉનાં ફોટા થોડા દિવસો માં ચડાવીશ.

અમદાવાદ ૧૦૧

11 thoughts on “અમદાવાદ ૧૦૧

   1. એમ તો વાલીડા તમે પણ વિકિપિડિયા વાળા, નૈ 😀

    બાકી ઉપર જે entrepreneur ની વાત કીધી એ એકદમ સાચી છે, બધા ને બસ લઇ જ લેવું છે, ભલે ને પછી પેલા ડાઈલોગ જેવું હોય: “તોપખાના માં નામ નોંધાવું હોય” 😀

  1. ગર્લ ફ્રેન્ડ શોધવી જો અહિયાં કોમેન્ટ કરવા જેટલું જ સહેલું હોત તો જોઈજ શું બીજું 😉 તમે અમારી કૈક મદદ કરો ત્યારે વારો આવે 😛

 1. અમદાવાદમાં ઘણે ઠેકાણે કોઇને કોઇ પ્રવૃતિ ચાલતી રહે છે, તમે આપના યોગ્ય કોઇપણ પ્રવૃતિમાં જોડાઇને સમયદાન કરી શકો છે. હા, પેલો ગર્લફ્રેન્ડવાળો આઇડીયા મસ્ત છે પણ શરૂઆતમાં ગગલીયાંવાળો, પછી ખર્ચાળ, સમયજતાં સમયનો બગાડ અને છેલ્લે ત્રાસદાયક સાબિત થશે તેની હું અગાઉથી ખાતરી આપુ છું! આગે આપકી મરજી ભૈ સાબ…

  અમદાવાદમાં આપનું સ્વાગત છે! અનુભવો તો દરેક ઠેકાણે સારા-નરસા થતા રહેવાના. હામ આપને અમદાવાદમાં થયેલ કડવા અનુભવ માટે દુઃખ થયું. એક અમદાવાદી તરીકે તે બદલ હું માફી માંગી લઉ તો ચાલશે?

  1. અમદાવાદમાં થોડી ઘણી પ્રવૃતિઓ વિષે જાણ થઇ છે, મજા આવશે 🙂 અને હાં બગીચાનાં માળીએ કોઈ દિવસ માફી માંગવાની જરૂર નથી 🙂 રહી વાત ગર્લ ફ્રેન્ડની તો પહેલા મળવા તો દો, ખર્ચા પાણી પછી જોયા જશે 😀 (જો કોઈ છોકરી ધ્યાનમાં હોય તો આ બ્લોગ કે લેખક તરફ નીર્દેશ્વા નમ્ર વિનંતી 😉 )

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s