હોંગ કોંગ દિવસ 5, 6, 7

*  આમ તો વિકીમેનીયા પરમ દિવસે પૂર્ણ થઇ, ગઈ કાલે અને આજે થોડો આરામ કર્યો અને હોંગ કોંગ રખડ્યો.

* વિકીમેનીયામાં તો બહુ જ મજા કરી, ખાલી શાકાહારીયો માટે જમવાનું ઠીક ઠાક હતું.

* તો પછી શનિવાર ની રાત કેવી રહી, 😉 કાર્તિક કે મને કદાચ જો યાદ ન હોય તો અમને જવાબદાર ગણશો નહિ 😀

IMG_20130811_000556

* આજે આઈ એફ સી મોલમાં એક ફ્રેંચ આઈસ ક્રીમ ખાધો, 100 મી. લી. માત્ર સાઈંઠ હોંગ કોંગ ડોલર માં 😀

IMG_20130813_165340

* પછી એક દિવસ એપ્પલ સ્ટોરની મુલાકાત લેવામાં આવી, આમ જોવા જઈએ તો દુનિયામાં સારાં માં સારા એપ્પલ સ્ટોર મેં નિહાળી લીધા છે 😉 \m/ નીચે દેખાતા પગથીયા સ્ટીવ જોબ્સ નાં નામે પેટન્ટ ધરાવે છે 😀

IMG_20130812_103241

* અત્યારે તો હોંગ કોંગ પર ટાયફુન ભમરી લગાવી રહ્યું છે 😉 T 3 નંબરનું સિગ્નલ છે ભારે પવન અને થોડો વરસાદ પણ ચાલુ છે, પણ સમગ્ર હોંગ કોંગ ભારે થી અતિ ભારે તોફાન કે ટાયફુન માટે પૂર્ણ રીતે તૈયાર છે 🙂

IMG_20130813_175105

હોંગ કોંગ દિવસ 5, 6, 7

2 thoughts on “હોંગ કોંગ દિવસ 5, 6, 7

  1. શનિવારે શું થયું હતું? 😉 પછીની ઘટનાઓ તો જોરદાર છે. ખાસ કરીને ડાન્સ પાર્ટી પછીની..

  2. છેલ્લે જયારે મેં હોંગકોંગ’ને જોયું હતું , ત્યારે ” યેગર્સ ” ( પેસિફિક રીમ વાળા ) હોંગકોંગને ઘમરોળતા હતા . . . આશા છે , હવે હોંગકોંગ કાઈજુ’થી મુક્ત હશે 😀

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s