હોંગ કોંગ દિવસ 1

* જામનગર –> અમદાવાદ –> દિલ્લી –> હોંગ કોંગ માટે એર ઇન્ડિયા ને લાભ દેવામાં આવ્યો હતો.
* દિલ્લીનું ટર્મિનલ 3 ભારતમાં સૌથી સારુ ટર્મિનલ કહી શકાય.
* એર ઇન્ડિયાની આંતરરાષ્ટ્રીય ઉડાન ખુબ જ સરસ હોય છે, સીટ કમ્ફર્ટેબલ હતી ખાવાનું પણ સારું હતું. માત્ર ઇન ફ્લાઈટ એન્ટરટેનમેન્ટ થોડું નબળું હતું, પણ એકંદરે મજા આવી.
* હોંગ કોંગ એરપોર્ટ પર ઉતર્યા બાદ તો બધા એરપોર્ટ નાના લાગે 😀 અંદર જ અમને એક જગ્યા થી બીજી જગ્યા જવા ટ્રેનમાં જવું પડ્યું.
* કસ્ટમ અને ઈમ્મીગ્રેશન શાંતિ થી વગર કોઈ માથાકૂટે થયું.
* નેપાળ થી જોડાયેલ વિકિપીડિયન સાથે બેઠો અને તરત જ સ્ટારબક્સ નજરે ચડતા “હોટ ચોકલેટ” આરોગવામાં આવી.
* એરપોર્ટ ની બહારથી A 21 બસ પકડી રહેઠાણ તરફ નીકળ્યો, અને હાઁ બસમાં પણ ફરી વાય ફાય 😉 .
* ઘરે આરામ કર્યા બાદ કઝીનની ડાયમંડ ઓફીસમાં દીવસ પસાર કર્યો.
* સાંજે કાર્તિક સાથે હાર્બર પર ચાલવા ગયેલ અને અલક મલકની વાતો કરી.
* અને રાત્રે ફરીથી હાર્બર પર ગયા, હોંગ કોંગ ની લાઈટો જોવાનો અનુભવ અદ્ભુત છે.
* ફોટાઓ ફ્લીકર, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર જોવા વિનંતી.

હોંગ કોંગ દિવસ 1

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s