રંગીલો ગુજરાતી ડોટ કોમ

*ત્રણ વર્ષ પહેલા જે નામ થી એક ઓળખાણ બનવાની ચાલુ થય હતી, એજ નામ પર આજે છેવટે ડોટ કોમ ની મોહર લાગી ગઇ છે 😀

*rangilogujarati.com હવે મારું છે !!!

*આશ્ચર્યની વાત એ છે કે હજુ આ ડોમેન કોઈએ ખરીદ્યું ન હતું, કદાચ નામ મોટું પડતું હશે.

*વર્ડપ્રેસ પર થી જ ખરીદવામાં આવ્યું છે, હજુ મેપિંગમાં બહુ ખબર નથી પડતી એટલે થોડા દિવસો બાદ કૈંક અખતરા કરીશું, ત્યાર સુધી અહિયાં જ રીડીરેકટ થશે.

*ઓફિસમાં તો આજે આ ડોમેન ખરીદવા માટે દોડા દોડી અને હરીફાય થય ગઇ 😛

*યુનિયન બેંક નું કાર્ડ પેમેન્ટ કરવામાં ન ચાલ્યું એટલે મમ્મીનું કાર્ડ વાપરવું પડ્યું 😉

*અત્યારે અમદાવાદમાં વોટર લોગ્ગીંગ ઉર્ફે વરસાદ ચાલુ થય ગયો છે.

રંગીલો ગુજરાતી ડોટ કોમ

2 thoughts on “રંગીલો ગુજરાતી ડોટ કોમ

  1. ડોમેન મેપિંગ માટે અમારી જરૂર હોય તો દરવાજો ખટખટાવી લેજો… 🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s