રંગીલો ગુજરાતી, રંગીલી દુનિયા !!

રંગીલું જગત !!!

રંગીલો રીટન્સ

with one comment

*છેલ્લા પંદર દિવસથી ફેસબુક, ટ્વીટ્ટર, ફોરસ્કવેર, વિકિપીડિયા, ઇન્સટાગ્રામ, બ્લોગ, લાઇફહેકર, જી ટોક, મેસેન્જર, ધ ગાર્ડિયન, ધ હિંદુ, ન્યુ યોર્ક ટાઈમ્સ, ક્વોરા પર ક્યાંય પણ હું દેખાયો નથી 😀

*માત્ર ને માત્ર વોટ્સેપ અને જીમેલથી કામ ચલાવેલ 🙂

*બહુ મજા આવી, ઘણા ઘણા સમય બાદ ઈન્ટરનેટથી આટલો લાંબો અને (જીવન) જરૂરી બ્રેક લીધો. વન ડે અને એન એજ્યુકેશન જોવામાં આવ્યા, સરસ મુવી છે !!!

*પરિણામે શું ગુમાવ્યું? છેલ્લા પંદર દિવસનાં સમાચાર !!! કાર્તિક મિસ્ત્રીનો બ્લોગ, લાઈફહેક્રની પોસ્ટ, ક્વોરાનાં જવાબો અને નવાઇની વાત તો એ છે કે આ છેલ્લા પંદર દિવસમાં લગભગ દોઢસો મિત્રો ઘોડે ચડ્યા અથવા તો એન્ગેજ થયા 😮 (સારું છે હજુ મારા ઘરનાઓ સોશિયલ મીડિયા પર નથી !!)

*પુણેમાં આવતું અઠવાડિયું કાયદેસર રીતે છેલ્લું વિક હશે, ઘણા કામ પતાવવાના છે !!!

Advertisements

Written by Rangilo Gujarati

May 31, 2013 at 9:10 pm

Posted in અંગત

One Response

Subscribe to comments with RSS.

  1. વેલકમ બેક!

    કાર્તિક

    May 31, 2013 at 9:39 pm


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

મારો બગીચો

મારા અનુભવો અને વિચારોનું હરિયાળું સરનામું..

વાંચનયાત્રા

મારું વાંચન

Mount Meghdoot

Raining in the knowledge street

nirav says

A Journey through Books & Movies . . !

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

રખડતાં ભટકતાં

નવાં સ્થળો અને અનુભવની વાતો

planetJV

colorful cosmos of chaos

મારા વિચારો, મારી ભાષામાં!

અમારી બીજી કોઇ ટૅગલાઇન નથી!

%d bloggers like this: