અંત ની શરૂઆત

*આજનો દિવસ અને તારીખ 04/04/13 મારા કેલેન્ડર પર માર્ક કરવામાં આવશે 🙂

*આજે એક અંત ની શરૂઆત થય ગઈ છે !! 🙂

*થોડા અંગત કારણોસર અહિયાં બધી વસ્તુના ખુલાસા નહિ થાય 😀 પણ થોડા અંગત મિત્રો અને જે લોકો મને ટ્વીટ્ર પર ફોલો કરે છે તેઓને કદાચ ખબર પડી જશે !! 😉

*પૂણે વૈશાલી રેસ્ટ્રોમાં એસ.પી.ડી.પી નો ભાવ વધીને સાઈંઠ રુપયા થય ગયો છે … 😮 અને જર્મન બેકરી ખુલવાના કોઈ ઠેકાણા નથી 😦

*અને અંતે –> A bitter start is nearing its sweet end (hopefully) 🙂 !!!

અંત ની શરૂઆત

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s