રંગીલો ગુજરાતી, રંગીલી દુનિયા !!

રંગીલું જગત !!!

ટોપ નોટ ટી શર્ટ

with 8 comments

*જામનગરનો એક ખાસ મિત્ર જે પુણે છે તેની જોડે ફરીથી મુલાકાત થય. તેની બહેનપણીનો જન્મ દિવસ આવી રહ્યો હતો અને તેની માટે ગીફ્ટ લેવાની હતી :-/

*જિંદગીના બાવીસ વર્ષ પુરા થવાને જ્યારે અઠવાડિયાની વાર છે ત્યારે ખબર પડી કે છોકરીયો જે વસ્ત્રો પેહ્રે તેને ટી શર્ટ નહિ પણ ટોપ કહેવાય !!!! :-O આ પોસ્ટ વાંચી રહ્યા છે એમને કેટલા લોકોને આ વસ્તુ ની ખબર હતી જરા જણાવજો

*પછી શું? ટી શર્ટ ટોપ લઇને કુરિયર કરીને ભોજન આરોગવા ચાલ્યા ગયા. જંગલી મહારાજ રોડ પર એક ગુજરાતી (રાજસ્થાની) થાળી આપે તેવી બહુ જૂની હોટલ સુકાન્તામાં જમવા ગયા.

*હું સુકાન્તામાં જ્યારે 120 રુપયાની થાળી મળતી ત્યારથી જમું છું અને આજે એ જ થાળીનાં 220 રુપયા થય ગયા છે 😦 તેમ છતાય સીઝનનો પહેલો કેરીનો રસ ખાવાની મજા આવી !!!

Advertisements

Written by Rangilo Gujarati

March 13, 2013 at 10:12 pm

Posted in અંગત

8 Responses

Subscribe to comments with RSS.

 1. ભાઈ આપડે તો થોડો પનારો છોડિયું હારે પડે છે એટલે આવી ખબર હતી …. 🙂 ટવીટ વાંચી ને મને તો એમ થયું કે તમે તમારી બહેનપણી માટે કૈક લેવા ગયા હસો 😛 😛

 2. સુકાન્તા મારી પણ મનપસંદ રૅસ્ટોરન્ટમાંની એક છે.

  • તમે પુણે રહેલા છો?

   Rangilo Gujarati

   March 14, 2013 at 2:54 am

   • હા પુણે જ મારી કર્મભુમી હતી. ટૉપ, બૉટમ, ઇન, આઉટની ખબર બધી પુણેમાં જ થઇ. 🙂 બે વર્ષ પહેલા પુણે છોડી દીધું છે. દુર્વાંકુર, રાજધાની, પુણે બૉર્ડિંગ, બાદશાહી, રૂપાલી, વૈશાલી, વાડેશ્વર અને પરોઠા વગેરે બધું જ જોયેલું છે !!! 🙂

   • વાહ !!!! રાજધાની કરતા મને સુકાન્તા ગમે છે, વૈશાલી તો જગ્યા જ એકદમ અનોખી છે (ત્યાં લગભગ દર અઠવાડિયે જવાનું થાય 😀 ) દુર્વાંકુરમાં ટીપીકલ મહારાષ્ટ્રીયન થાળી …. એટલે ક્યારેક ચાલે, બાકી એમ જી રોડ પર ટુન્સ અને જ્યુસ વર્લ્ડ પણ મજા આવે એવી જગ્યા છે. અહિયાં હું પાંચ વર્ષથી છું અને હવે માત્ર છેલ્લા લગભગ 2 મહિના રહ્યા છે, લગભગ ગલી એ ગલી અને હોટલ ફરી વળ્યો છું 🙂

    Rangilo Gujarati

    March 14, 2013 at 11:12 pm

 3. મને ખબર હતી 😉 . . . 220ની થાળી ? . . . સૌથી પહેલા એડવાન્સમાં યેપ્પી બરથડેય તું યુ [ રશિયન + તામિલ ] 😀


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

મારો બગીચો

મારા અનુભવો અને વિચારોનું હરિયાળું સરનામું..

વાંચનયાત્રા

મારું વાંચન

Mount Meghdoot

Raining in the knowledge street

nirav says

A Journey through Books & Movies . . !

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

રખડતાં ભટકતાં

નવાં સ્થળો અને અનુભવની વાતો

planetJV

colorful cosmos of chaos

મારા વિચારો, મારી ભાષામાં!

અમારી બીજી કોઇ ટૅગલાઇન નથી!

%d bloggers like this: