થેન્ક્સ ટુ બી.એસ.એન.એલ

*આ પોસ્ટ લખી રહ્યો છું ત્યારે હું Bsnl નો આભારી છું. ઘરે પહોંચ્યાની સાંજે જ તેમની અમૂલ્ય સેવાથી વંચિત થય ગયો હતો 😀 એક ઈન્ટરનેટ વ્યસની હોવાને કારણે તરત જ કમ્પ્લેન નોંધાવી અને થોડી જ મીનીટોમાં ઘરનો ફોન પણ બંધ થયો !!!

*લગ્નોમાં વ્યસ્ત હોવાથી 2 દિવસ બાદ તેમના અધિકારીયોને ફોન કરી ચીમકી આપી ત્યારે તેમની અમુલ્ય સેવાઓ ફરીથી ચાલુ થય.

*આવતી પોસ્ટમાં હવે જામનગર વિષે થોડી ઘણી વાતો કરીશું.

*પણ અત્યારે તો બી.એસ.એન.એલનો આભાર !!!

થેન્ક્સ ટુ બી.એસ.એન.એલ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s