પશ્ચિમ ભારત પ્રવાસ

*આવતી કાલથી મારી લાંબી મુસાફરી ચાલુ થવાની છે, જે કંઇક આ પ્રમાણે છે.

*તારીખ 24 થી 27 જાન્યુઆરી બરોડા, 28 થી 30 પુણે, 30 જાન્યુઆરી થી 3 ફેબ્રુઆરી, ગોઆ 4 ફેબ્રુઆરીની સવારે પુણે અને રાત્રે અમદાવાદ તરફ પ્રયાસ, 5 ફેબ્રુઆરીનાં જામનગર !!!!

*બરોડા આ વખતે વર્ડકેમ્પમાં સ્પીકર તરીકે જઉં છું, આ મારું પહેલું વર્ડકેમ્પ હશે, ઘણા નવા લોકોને મળવાની તક મળશે અને ઘણું બધું શીખવા મળશે, અને હું વિકિપીડિયા અને બ્લોગર્સ પર લેકચર આપીશ ઘણા એસ.ઈ.ઓ માં કામ કરનાર આવાના છે,  મજા આવશે !!

*બરોડા મારી મોટી બહેન એમ.એસમાં લગભગ 5 વર્ષ જર્મન ભણેલી એટલે ઘરનાઓ જોડે ક્યારેક જવાનું થતું, પણ આ વખતે એકલું ફરવાની તક મળી છે, થોડા ઘણા મિત્રોને મળવાનો વિચાર છે, જોઈએ વર્ડકેમ્પ અને બરોડા કેવુક રહે.

*બરોડા ખાતે કોઈ જોવા લાયક સ્થળ કે ખાવા-પીવાની સારી જગ્યાની માહિતી હોય તો અચૂક આપવી 😀 !!

પશ્ચિમ ભારત પ્રવાસ

One thought on “પશ્ચિમ ભારત પ્રવાસ

  1. જાણીને ઘણો આનંદ થયો કે ગુજરાતી બ્લોગર પણ સક્રિય છે 🙂

    બાકી ભૂરા મારુય પહેલું વર્ડકેમ્પ હશે હો 🙂

    એ હાલો ત્યારે જય રામજી કી , મળ્યા ત્યારે વર્ડકેમ્પ માં 🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s