રંગીલો ગુજરાતી, રંગીલી દુનિયા !!

રંગીલું જગત !!!

અ વોક ટુ રીમેમ્બર

with 2 comments

*આજે ઘણા સમય બાદ, જોવાનું બાકી રહી ગયેલું મુવી અ વોક ટુ રીમેમ્બર જોઈ કાઢ્યું. ફિલ્મ સારું છે, પણ અફસોસ કે લવ સ્ટોરી કે પ્રેમ કથા છે. ખબર નહિ આપણને કોઈ દિવસ આવો પ્રેમ થશે કે નહિ? થશે તો ક્યારે થશે? જીંદગીના લગભગ 20 વર્ષ તો પુરા થય ગયા :-P અને જો થાય તો સામે વાડી ને કેન્સર નાં હોવું જોઈએ. શેન વેસ્ટ નો અભિનય આપણને ગમ્યો.

*આવતી કાલે 31 December છે, અત્યાર સુધી તો કોઈ પ્લાન નથી, પણ પછી હોસ્ટલમાં તો બધુ જ છેલ્લી ઘડીએ નક્કી થાય.

Written by Rangilo Gujarati

December 31, 2012 at 1:23 am

2 Responses

Subscribe to comments with RSS.

  1. તમારી લેખનની છટ્ટા મને ગમી .. આવી જ રીતે લખતા રહો તેવી મારી શુભેચ્છા .. જીવનમાં પ્રેમ તો જ્યારે આવશે ત્યારે પણ, good to know that you are thinking on these lines .. કદાચ પહેલી વાર તમને પ્રેમની વાત કરતા જોઈ રહ્યો છું .. ;D લેખનની style માં @0x1f1f ની style ની થોડી ઝલક મને લાગી .. (PS: આ કોમ્પ્લીમેન્ટ કહેવાય .. તેમની લેખન style પ્રેરિત કરે તેવી છે .. તેમના બ્લોગ નો હું ચાહક છું અને તે જ રીતે હવે થી તમારાં બ્લોગ નો પણ ..)

    Ronak Rathod

    December 31, 2012 at 9:10 am

    • Well thanks a lot, at least someone reads it !!😀 And yes Kartik is truly an inspiration for bloggers.

      Rangilo Gujarati

      January 1, 2013 at 12:51 am


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

મારો બગીચો

મારા અનુભવો અને વિચારોનું હરિયાળું સરનામું..

વાંચનયાત્રા

મારું વાંચન

Mount Meghdoot

Raining in the knowledge street

nirav says

A Journey through Books & Movies . . !

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

રખડતાં ભટકતાં

નવાં સ્થળો અને અનુભવની વાતો

planetJV

colorful cosmos of chaos

મારા વિચારો, મારી ભાષામાં!

અમારી બીજી કોઇ ટૅગલાઇન નથી!

%d bloggers like this: