રંગીલો ગુજરાતી, રંગીલી દુનિયા !!

રંગીલું જગત !!!

Hello World #4

leave a comment »

Hello World આમ તો પ્રોગ્રામ્મીંગ નો સાઉ મૂળ ભૂત પ્રોગ્રામ, અને દર વખત ની જેમ મારા બ્લોગ ની પેલ્લી પોસ્ટ. અને આ છે મારો ચોથો પ્રયત્ન.

ખબર નહિ હું કેટલા સમય થી બ્લોગ લખવા નો પ્રયત્ન કરું છુ, અને દર વખતે અધૂરું છોડી દઉં છુ.

એટલે આ વખતે પેહલી વાર માત્રુ ભાષા માં લખવાનું ચાલુ કર્યું છે, કાર્તિક મિસ્ત્રી નાં બ્લોગ માં થી પ્રેરણા લઇ ને. 🙂 અને આમેય છેલ્લા થોડાક સમય થી Localisation નો ચસ્કો ભી લાગેલો છે, જોઈએ હું કેટલું બ્લોગ્ગીંગ કરું છુ.

હમણાં જ પરીક્ષા પતિ છે, પેપેરો કેવા ગયા કોઈ પૂછતા નહિ :p

જામનગર જવા ની ખુબજ ઈચ્છા ને ઉતાવળ છે, ૬ મહિના થી ઘરે નથી ગયો.

હર હંમેશ ની જેમ આપના સુજાવવો આપતા અચકાશો નહિ, પરંતુ મારે જે કરવું હશે તે જ હું કરીશ 😀 😀

Hello World ટૂંક માં પતાવીયે.

P.S. : My Blog posts would be a mix of English and Gujarati.

Advertisements

Written by Rangilo Gujarati

December 3, 2011 at 10:21 am

Posted in Uncategorized

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

મારો બગીચો

મારા અનુભવો અને વિચારોનું હરિયાળું સરનામું..

વાંચનયાત્રા

મારું વાંચન

Mount Meghdoot

Raining in the knowledge street

nirav says

A Journey through Books & Movies . . !

પટેલ પરિવાર

બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયાથી પટેલ પરિવારની અલપ ઝલપ

રખડતાં ભટકતાં

નવાં સ્થળો અને અનુભવની વાતો

planetJV

colorful cosmos of chaos

મારા વિચારો, મારી ભાષામાં!

અમારી બીજી કોઇ ટૅગલાઇન નથી!

%d bloggers like this: